એસ્પ્રિંયસલાઇફ સાયનસે ડાયાબીટીસ ન્યુરોપથીની સારવાર માટેવાવિકસાવી

એસ્પ્રિંયસલાઇફ સાયનસે ડાયાબીટીસ ન્યુરોપથીની સારવાર માટેવાવિકસાવી

(કેતન ખત્રીદ્વારા) અમદાવાદ,તા.૧૭ : ભારતની સૌથી ઝડપથી વિકસતી સ્વદેશી સંશોધન-લક્ષી ફાર્માસ્યુટિકલ કંપનીઓમાંની એક, ગુજરાત સ્થિત એસ્પ્રિયસ લાઇફસાયન્સે, ડાયાબિટીક ન્યુરોપથીની સારવારમાં એક સીમાચિન્હ હાંસલ કર્યું છે, જે શરીરના પેરિફેરલ વિસ્તારોમાં ચેતા નુકસાનનું કારણ બને છે,