Gandhinagar City ભાસ્કર: સિટીના ડૉક્ટરની લંડનમાં વિટામિન B-12 પર ટૉક યોજાશે

Gandhinagar City ભાસ્કર: સિટીના ડૉક્ટરની લંડનમાં વિટામિન B-12 પર ટૉક યોજાશે

અમદાવાદઃ ડૉ. સંજય અગ્રવાલને લંડનમાં યોજાનાર એડિટર્સ ઓફ નર્સિંગ ઈ.નેશનલ જર્નલ ઓફ મેડિકલ રિસર્ચ હેલ્થ સાયન્સની કોન્ફરન્સ માટે આમંત્રણ અપાયું. ડૉ. સંજય પાસે હાલ 40 ફોર્મ્યુલેશન પેટન્ટ છે. 25-26 મેના રોજ લંડનમાં એક્સ્પ્લોરિંગ ધ એડવાન્સ પ્રેક્ટિસ ઈન નર્સિંગ થીમ પર ટૉક યોજાશે.