ગુજરાત ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ માટે હબ ગણાય છે. અનેક કંપનીઓ મેન્યુફેક્ચરિંગ તેમજ સંસોધન મુદ્દે કામ કરી રહી છે. ગુજરાતમાં ફાર્મા કંપનીઓમાંથી પેટન્ટ ધારક કંપનીઓની સંખ્યા હજુ ઘણી ઓછી છે પરંતુ વિસ્તરણ અને નિકાસને વેગ આપવા માટે હવે કંપનીઓ પેટન્ટ ફાઇલ કરાવવા મુદ્દે જાગૃત બની છે.